Monday, February 19, 2018

ખારેક ખાવા ના ફાયદા

ખારેક અને મસાલા બંને એવી વસ્તુઓ છે જેણે ખાવાથી શરીર બળવાન બને છે અને તમે ઉર્જાથી ભરપૂર રહો છો. પ્રાકૃતિક ચીકીત્સા અનુસાર મસાલા અને ખારેક એક મહત્વપૂર્ણ ઔષધ છે. આને ખાવાથી શરીરમાં થતા ઘણા રોગોથી તમે બચી શકો છો.
*  ખારેક ને ખાવાથી શરીરમાં ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થાય છે. ખારેકમાં ડાયટરી ફાયબર હોય છે. જેના કારણે પાચનતંત્ર ને મજબુત કરે છે. તેથી રોજ આનું સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.
*  ખારેકમાં ફ્લોરોઇડ મિનરલ્સ હોય છે. જે દાંતોમાં થતા સડાને મટાડે છે. સાથે દાંતને સ્ટ્રોંગ પણ બચાવે છે.
*  જો ઘરમાં નાના બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરી જતા હોય તો તેમને રોજ રાત્રે ખારેક ખવડાવવી અને ઉપરથી દૂધ પીવડાવી દેવું. આનાથી સમસ્યા દુર થશે.
*  ખારેક યુક્ત દૂધ પીવાથી તમને કબજિયાત ની સમસ્યા માં રાહત મળશે. ખારેકમાં પોટેશિયમ મળી આવે છે જે સમસ્યા મટાડવા ઉપયોગી છે.
*  જો તમારે વજન વધારવું હોય અને કેટલું પણ ખાવા છતાં જો વજન વધે તો ખારેક વાળું દૂધ રોજ એક ગ્લાસ પીવું. આમાં શુગર, કાર્વ્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. વજન વધારવા ઉપયોગી છે. જો તમે પ્રકારનું દૂધ પીશો તો તમને તરત ફાયદો જણાશે.
*  ખારેકમાં પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. કોલેસ્ટ્રોલ હૃદય રોગમાં સૌથી વધારે જવાબદાર છે. જયારે દૂધ પીશો તો કોલેસ્ટ્રોલ નહિ તો હ્રદય રોગ થવાનો સવાલ નહિ ઉદ્ભવે.
*  ખારેકમાં ઘણી માત્રામાં વિટામીનઅનેબીમળી આવે છે, જે સ્કીન માટે ફાયદાકારક છે. આનાથી ચહેરા પર કરચલી નથી પડતી અને બોડીમાં નવા સેલ્સનું નિર્માણ થાય છે


#mukhwas #meals #flavors #almond #seeds #mouthfreshener #digestive #nuts #driedfruit #smkc #foodandwellness #handmade #pure #nochemical #wellness #shop #ahmedabad #ahmedabadshops #ahmedabadretailers #cgroad #UNESCO #wellnessproducts #organic #snack #india #shree_manmohan_kharek_center #worldheritageCityAhmedabad
#Ahmedabadstreetfood 

#ahmedabadfoodblogger #all_shots #delicious #eeeeeats #foodblogger #foodcoma #foodlove #foodphoto #foodphotography #foodpics #foodporn #goodfood #like4like #likesforlikes #ahmedabad #picoftheday #soulfood #tasty #indianfood #desifood #foodgasm #yum #foodtalkindia #jordar #incredibleindia #streetfood #indian #recipevideo #kharek #hajmahajam #streetfood

Monday, February 20, 2017

 SHREE MANMOHAN KHAREK CENTER®
we believe that it is not just about the products we offer but also about the overall service we provide to customers. That is why we pride ourselves on meeting the customer requirements by working with them to build the best possible relationships......
best kharek & awesome hajmahajam @smkc ( shree manmohan kharek centre )




most welcome
your favourite
SHREE MANMOHAN KHAREK CENTRE
6 Kimsim Complex oop'ganeshPlaza Navrangpura Bas Stand Road' Off CG Road, Ahmedabad, Gujarat 380009 kharek.com hajmahajam.com phone : 098798 34006 smkcnums@gmail.com 

Friday, December 17, 2010

Shree manmohan kharek centre

91-9879834006
6 Kimsim Complex oop'ganeshPlaza Navrangpura Bas Stand Road' Off CG Road Ahmedabad
India

hajma hajam soda

hajam hajam soda
kharek
plin kharek
Nutrition Facts
Serving Size: 25gm (15 pieces)
Amount per Serving
Calories 190Calories from Fat 40
% Daily Value *
Total Fat 22g34%
Saturated Fat 7g35%
Trans Fat 2g 
Cholesterol 9mg3%
Sodium 40mg2%
Total Carbohydrate 8g3%
Dietary Fiber 20g80%
Sugars 81g 
Protein 3g6%
Vitamin A3%
Calcium9%
Est. Percent of Calories from:
Fat 104.2% Carbs 16.8%
Protein 6.3%